Friday, June 26, 2026
Uam No. GJ32E0006963

જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ

મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે 'દિવ્યદ્રષ્ટિ'...

મોરબીની લાયન્સ કલબ દ્વારા પાંજરાપોળમાં 30 ગુણી કપાસિયા ખોળનું દાન કરાયું

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ નઝરબાગ દ્વારા ગઈકાલે મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પાંજરાપોળની ગૌશાળામાં ૬૫૦ ગૌમાતાને ૩૦ ગુણી કપાસિયા ખોળ ખવડાવેલ છે. આ પ્રોજેક્ટના તમામ ખર્ચના દાતા લાયન્સ...

મોરબીના લુંટાવદર નજીક ટ્રેન હડફેટે ખૂનના ગુનામા સંડેાવાયેલ યુવાનનું મોત

મોરબી તાલુકા વિસ્તારમાં નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામ નજીક ટ્રેન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માલગાડીની હડફેટે ચડી ગયેલા આદીવાસી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે. મોરબી તાલુકા પોલીસ મથકના...

મેારબી : હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 7 શખ્શોની ધરપકડ

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદના મયુરનગર ગામે જુગારની રેડ કરી હતી જેમાં જુગાર રમી રહેલા સાત લોકોની રોકડા રૂા.૧.૭૦ લાખની સાથે ધરપકડ કરવામાં આવેલ છે મેારબીના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલ.સી.બી.ને...

મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા

કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...