મોરબી: કુબેરનાથ મંદિરે અલ્પસંખ્યક ભાવિકો “કોરોના નું ગ્રહણ’

0
278
/

(રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા) મોરબી: મોરબીમાં આજે દરવર્ષે દશામાં નું વ્રત શરુ થતાજ કુબેરનાથ શેરીમાં આવેલ મંદિરે ભાવિકોની બહોળી સંખ્યામાં ભીડ ઉમટતી હોય આ વર્ષે ‘કોરોના નું ગ્રહણ’ લાગતા અલ્પસંખ્યક ભાવિકો જ જોવા મળી રહ્યા છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ કુબેરનાથ શેરીમાં કુબેરનાથ મહાદેવના મંદિરે દરવર્ષે દશામાનું વ્રત શરુ થતાજ ભાવિકો બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય પગ મુકવાની પણ જગ્યા નથી હોતી જે આ વર્ષે ‘કોરોના’ ની મહામારી હોય પ્રત્યેક ભાવિકો માસ્ક પહેરીને પણ દર્શને આવેલ હતા ત્યારે આશા કરીયે કે ‘દાદા’ કૈક એવો ચમત્કાર કરે કે આવતા વર્ષે પરિસ્થિતિ સુધરે અને ભાવિકો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લઇ શકે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/