Friday, January 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...

મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...

મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...

મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત

મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40 મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
POLICE-A-DIVISON

મોરબી શહેરમાં કર્ફ્યુભંગ બદલ 3 સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં

મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે...

મોરબીના નવી પીપળી ગામે થયેલી મારામારીમાં તાલુકા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાઈ

ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલી પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી મોરબી : મોરબીના નવી પીપળી ગામે ગુરુવારે ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલો પાળો તોડી નાખવા મામલે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે...

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ

મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન...

ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ

મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...