મોરબી બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ...
મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી
મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...
મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસતાઓ ભરી સ્થિતિ
મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ
મોરબી : આજે જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને...
મોરબી: મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત...



















