મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !
મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે...
મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 160 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામા આવી
રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 જેટલા આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ
મોરબી: ગઇકાલે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી...
ચોરીના મોટરસાયકલ સાથે માળિયાનો યુવાન ઝડપાયો
મોરબી : મોરબી શહેરમાં લગાવેલા નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરી થયેલા મોટરસાયકલ સાથે માળિયાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી હનીફ સંધવાણી (ઉં.વ. 30, રહે, સંધવાણી શેરી,...
રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય
મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...
ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પર કાયમી પ્રતિબંધની માંગ સાથે આવેદન પત્ર
મોરબી : હાલ મહારાજ લાયબલ કેસ 1862 પર આધારીત યશરાજ ફિલ્મની ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પહેલા તેનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ...