અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે
મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર...
મોરબીમાં કોરોના આતંક : પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોગચાળો હવે બેકાબુ થઈ રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં...
મોરબીમાં કોરનાનો વધતો કહેર : મહેન્દ્રપરામાં વધુ એક વૃદ્ધ સંક્રમિત: કુલ કેસ 30
મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ચડતો જાય છે. આજે સવારે કોરોનાનો કેસ નોંધાયા બાદ હવે બીજો કેસ સામે આવ્યો છે. જેમાં મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધનો કોરોના...
મોરબીના યદુનંદન પાર્કમાં રહેતો યુવક કોરોના પોઝિટિવ
મોરબી : મોરબીમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે 1 કેસ સામે આવ્યો છે. જેમાં યદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફરી...
મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના લેવાયા સેમ્પલ
મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2...