Thursday, January 2, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પરીક્ષા દરમ્યાન ગેરવર્તન કરનાર શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા

ખુલાસો કરવાની વારંવાર તક આપ્યા છતાં શિક્ષકે ઉપેક્ષા કરતા આખરે આકરું પગલું લેવાયું મોરબી : ગત 3 ડિસેમ્બરે ફરજ મોકૂફ કરાયેલા શિક્ષકને વારંવાર તક આપ્યા છતાં તેઓ નિયત સમય મર્યાદામાં પ્રાથમિક શિક્ષણ...

મોરબી શહેરમાં કર્ફ્યુ ભંગ કરતા પાંચ સામે ગુન્હો દાખલ થયો

મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી...

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે તેઓએ લેખિત રજુઆતમાં...

મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ

પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...

મોરબીની રાધા કિશાન સોસાયટીમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ...
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરીની ભરતી કરાશે

મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ...

મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને જવાબદારી અપાઈ

મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને...

મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીના ગંજ !!

મોરબી : હાલ મોરબીના ગાંધીબાગ કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. ત્યાં આસપાસ ગંદગી હોવાથી અહીં સાફસફાઈ કરાવવા અને ગાંધીજીની પ્રતિમાને...

રાજકોટ: 31 ડિસેમ્બરે નશાની હાલતમાં નીકળેલા 35 શરાબીઓની પોલીસે કરી ધરપકડ

રાજકોટ:  ગઈ રાતે વર્ષ 2024ની છેલ્લી રાત અને 2025ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટ પર લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠયા હતા અને વર્ષ 2025નું...

રાજકોટ પોલીસ દ્વારા 14 કિ.મી.ની હેલમેટ રેલી યોજાઇ

રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી...