મોરબી : સરકારી યોજના અંગેની યુ-ટ્યુબ ચેનલના ક્રિએટર યુવકને યુ-ટ્યુબ દ્વારા સિલ્વર પ્લેબટન...
યુવકની ‘હેલ્પ ઇન ગુજરાતી’ યુ-ટ્યુબ ચેનલે મચાવી ધૂમ : માત્ર છ મહિનાના ટૂંકાગાળામાં યુ-ટ્યુબ ચેનલે 1 લાખથી વધુ સબસ્ક્રાઇબ્સ મળતા આ સિદ્ધિ હાંસલ થઈ
બાંધકામના વ્યવસાયી યુવકે ફુરસદના સમયે પોતાની...
મોરબીની પેટા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા
બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી
મોરબી : હાલ મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક...
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ડિસેમ્બરમાં વીજકાપ લદાશે !!
મોરબી : તાજેતરની વિગતોનુસાર મોરબી જિલ્લાના અમુક સબસ્ટેશનમાં આગામી ડિસેમ્બર માસમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અમુક 66 કેવી અને 11 કેવી ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ...
આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!
મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી...
મોરબીમાં મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર
ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા.૧૯ના રોજ મતદાન થનાર છે.કાયદાની જોગવાઈ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને...