મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું
મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી...
ટંકારા ટી.ડી.ઓ.ને વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ પર
ટંકારા : હાલ વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે....
મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા પોલીસવડાને રજૂઆત કરાઈ
મોરબી : હાલ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ચોકડી પાસે સર્કલ બનાવી, સામા કાંઠે હાઉસિંગ બોર્ડ સહિતનાં દરેક સર્કલએ ઝીબ્રા ક્રોસિંગ બનાવવા અંગે સામાજીક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી...
મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર
મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ...
મોરબીના જેતપરની ગેસ એજન્સી દ્વારા હોમ ડિલિવરીના ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો આરોપ
મોરબી : મોરોબીના જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્સી સામે જેતપર ગામના નાગરિક અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારાએ ડિલિવરી ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અલ્પેશભાઈ અઘારાએ મોરબી...