ટોળ ગામમાં લક્ષ્મણ ભારતી બાપુની તિથિ નિમિતે સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ યોજાયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના ટોળ ગામ ખાતે તપોવન ભારતી આશ્રમમાં દિગંબર લક્ષ્મણ ભારતી બાપુની તિથી નિમીતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા. 31 જાન્યુઆરીને રવિવારના દિવસે ટોળ ગામ ખાતે...
ભેંકાર રણમાં ભૂલી પડેલી મહિલાની જિંદગી બચાવતો અગરિયા પરિવાર
હળવદ: હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેત મજૂરી કરતા પરિવારની માનસિક બીમાર મહિલા બાર દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જોકે આ મહિલા આજે ટીકર નજીક આવેલ કચ્છના નાના...
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !
મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે...
મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી: હાલ જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના...
મોરબીની સોમૈયા સોસાયટીના પર્વેશદ્વારે ગંદકીથી લોકો ત્રાહિમામ !!
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીના નાકે રોડ પર અસહ્ય ગંદકીથી રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સોમૈયા સોસાયટીના નાકે રોડ પર આસપાસના લોકો અને...