મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યા
મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વકીલ સંજયભાઈ રાજપરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીના ગાયત્રીનગર અને વિજયનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યાનો ઉકેલ લાવવા કાલીકા પ્લોટ ફિડરના નાયબ કાર્યપાલક ઇજનેરને...
મોરબી : પરીક્ષા દરમ્યાન ગેરવર્તન કરનાર શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા
ખુલાસો કરવાની વારંવાર તક આપ્યા છતાં શિક્ષકે ઉપેક્ષા કરતા આખરે આકરું પગલું લેવાયું
મોરબી : ગત 3 ડિસેમ્બરે ફરજ મોકૂફ કરાયેલા શિક્ષકને વારંવાર તક આપ્યા છતાં તેઓ નિયત સમય મર્યાદામાં પ્રાથમિક શિક્ષણ...
હાય રે કળીયુગ! હળવદમાં પુત્રએ પિતાને કુહાડીનો ઘા માર્યો
લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હળવદ, મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા
હળવદ : હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી...
મોરબી શહેરમાં કર્ફ્યુ ભંગ કરતા પાંચ સામે ગુન્હો દાખલ થયો
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે તેઓએ લેખિત રજુઆતમાં...