મોરબીના પટેલનગરમાં લાઈન તૂટી જતાં ત્રણ દિવસથી પાણીનો બગાડ !!
મોરબી : હાલ એક તરફ આકરા ઉનાળામાં મોરબીના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે બીજી તરફ મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં ઉંધુ ચિત્ર જોવા મળ્યું છે. પટેલનગરમાં...
મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા...
મોરબી જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા
મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ, હવે માત્ર 10 જ એક્ટિવ કેસ સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6142 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ...
46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!
મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !!
રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય...
ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’માં મોરબીના ભવાઈ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા
મોરબી : ગુજરાતી ફિલ્મના મેકર્સ વિષય વસ્તુની વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ...