17 જાન્યુઆરી : મોરબી તાલુકામાં માત્ર 3 કોરોના ના કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ
મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી...
મોરબીમાં ભરઉનાળે પાણીકાપ, એકાંતરા પાણી વિતરણ
મોરબી : હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણી કાપ ઝીકવામાં આવ્યો છે, ડેમમાંથી પાણી છોડતા સમયે...
જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...
મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન
મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે.
રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ વધુ કપરી બની છે. જેના કારણે...