મોરબીમાં ભારે વાહનની પ્રવેશબંધી માટે રખાયેલી આડશ સાથે ટ્રક ટકરાયો
મોરબી : શહેરમાં વધતા ટ્રાફિકને લઈને ઘણા માર્ગો ભારે વાહનો માટે બંધ કરાયા છે. ભારે વાહનોના પ્રવેશને અટકાવવા કેટલીક જગ્યાએ આડશો પણ મુકવામાં આવી છે ત્યારે આજે એવી જ લોખંડની આડશ...
મોરબી : ચાંચાપરના કુવામાં 2 મહિનાથી ફસાયેલા સુવરને રેસ્ક્યુ ઓપરેશન થકી નવજીવન અપાયું
કર્તવ્ય જીવદયા કેન્દ્રએ સ્થાનિકોના સહયોગથી 4 દિવસની મહેનત બાદ સુવરને કુવામાંથી બહાર કાઢ્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબી નજીકના ચાચાપર ગામના કુવામાં છેલ્લા 2 મહિનાથી એક સુવર પડી ગયેલ હતું. જેને...
મોરબીના : રામધન આશ્રમે ગુરુપૂર્ણિમા ની ઉજવણી મોકૂફ રાખેલ છે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: આગામી તા. 5/7/2020 ને રવિવારના રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ હાલ કોરોના ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ હોય તેવું મંદિરના વ્યવસ્થાપકો...
મોરબી સિટી A ડિવિઝન P.I ચૌધરીની અમદાવાદ બદલી, બે PSI મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે...
મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું
મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ...