Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 5ની અટકાયત કરાઈ

મોરબી : અનલોક 2.0માં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનું જાહેરનામું હોવા છતાં કોઈ ખાસ કામ વગર રાત્રે 10 વાગ્યા બાદ બહાર નીકળતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં અટકાયતી...

મોરબી: લાલપર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત

એકને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108...

મોરબીના રામકો બંગલો નજીક હરિઓમ સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હોબાળો

મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર પ્રશ્ને પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી મોરબી : મોરબીના રામકો બંગલો પાસેની હરિઓમ સોસાયટીમા પ્રાથમિક અસુવિધાના પ્રશ્ને મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર...

મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ

મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...

મોરબીના કાંતિનગરના વૃધ્ધે કોરોના ને મ્હાત આપી અમદાવાદથી ડિસ્ચાર્જ થઈને મોરબી પહોંચ્યા

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા મળી મોરબી : મોરબીના કાંતિનગરના વૃધ્ધ કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જેથી તેઓ મોરબી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe