મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ
મોરબી હાલમાં ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત અનુસાર મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયાએ...
સીરામીક એક્ઝિબિશનમાં મોરબી સહિત દેશભરના ઉદ્યોગપતિઓ હાજર રહયા
હાલ ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. તા.6 થી 8 એપ્રિલ 2022 દરમિયાન એક્ઝિબિશન યોજાશે જેનો ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ...
મોરબી: વરડૂસર ગામ નું ગૌરવ વધારતો યુવાન
મોરબી: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત "આઝાદીકા અમૃત મહોત્સવ" (અન્ડર-૧૯, ભાઈઓ) માં સૌરાષ્ટ્ર એટલેટિક્સ ઝોન કક્ષા સ્પર્ધામાં 800 મી. દોડ માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ વરડૂસર ગામ ના યુવાન સાગર ભરતભાઇ...
ચકચારી મમૂદાઢી હત્યા કેસમાં ફરાર ૪ આરોપીઓ વિરુદ્ધ હાજર થવા સ્પેશ્યલ કોર્ટનું તેડુ
મોરબી: રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન શનાળા બાયપાસ રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી...
ટંકારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમા 18 વર્ષના યુવાનનું મોત
ખાખી મંદિર પાસેની ઘટના : રોંગ સાઈડમાં આવતા બાઇકને ટ્રકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત
ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે આજે બપોરના સુમારે રોંગ સાઈડમાં...




















