Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શ્રધ્ધાપાર્કમાંથી 552 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં દરોડો પાડી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરાને 552 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ...

મોરબીમાં બાળકી સાથે અડપલા કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ઢગાએ 10 વર્ષની બાળકીને હાથનો ઈશારો કરી બોલાવી ચેનચાળા કર્યા બાદ ઘરમાં લઈ જવાની કોશિષ કરતા આ ગંભીર બનાવ અંગે બાળકીની માતાએ સીટી...

મોરબી: કેનાલમાં ગાય ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધી

મોરબી : વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક ગાય ખાબકી હતી. આ ગાય બહાર કાઢવા સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. દોઢ કલાક મહામહેનત બાદ આ કેનાલમાંથી...

ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ

મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત...

મોરબીની બાળા નિત્યા ઘોડાસરાએ 6 મિનિટમાં 68 દાખલા ગણી નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો

મોરબી : હાલ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યની દીકરી નિત્યા ઘોડાસરાએ અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં 6 મિનિટમાં 68 દાખલા ગણી નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્ય સાધનાબેન ઘોડાસરાની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...