હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ
હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...
મોરબીમાં બહેન સાથે પ્રેમ સબંધ મુદ્દે ખાર રાખી રિયાઝે ગુલામને મોતને ઘાટ ઉતાર્યો
આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ હાજર કરવા કવાયત હાથ ધરી છે
મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી...
હૈવાનીયત : માળિયામાં 13 વર્ષની પુત્રી ઉપર સાવકા બાપે ગુજાર્યો બળાત્કાર
ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો
માળીયા : હાલ માળીયા પંથકમાં સભ્ય સમાજનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે પોતાની...
News@8:00pm: રવિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 12 નવા કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યુ
આજે 13 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપાઈ : જિલ્લાના કુલ કેસ થયા 369, કુલ મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો!!
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સાથે આજનો રવિવાર...
મોરબી: વકીલની દલીલને માન્ય રાખી આરોપીને જમીન મુક્ત કરતી નામદાર કોર્ટ
મોરબી: ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જમીન અરજી નં . 23/2021 થી આ કામના આરોપી અમિતભાઇ હસુભાઈ વ્યાસની જમીન અરજી દાખલ કરેલ જે વિગતે મોરબીના વાવડી ગામે બનેલ આપઘાતના બનાવમા...



















