મોરબીના મ્યુઝીસિયનનો ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલમા પ્રવેશ : વોટિંગ કરવાની અપીલ
ગુજરાતમાંથી પસંદ થયેલા એક માત્ર મોરબીના ભાવિક ગજ્જરને વિનર બનાવવા વધુને વધુ લોકો મત આપે તેવો અનુરોધ મોરબી : મોરબીના મ્યુઝીસિયન ભાવિક ગજ્જરે ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલ...