મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા 9ની ધરપકડ
મોરબી : તાજેતરમા સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયા જુગારની બદી હવે દરેક વિસ્તારમાં ફેલાય રહી છે. તેથી, પોલીસે પણ આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવાની કાર્યવાહી ચાલુ રાખી...
મોરબીના સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારનો જબરદસ્ત ઝટકો
હવે રાજસ્થાનમાંથી સિરામિક ટાઇલ્સ બનાવવા માટે અત્યંત જરૂરી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ નહિ મળે : પ્રતિબંધ લદાયો
રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ પડી ભાંગશે : નિલેશ જેતપરિયા
મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગની જાણે...
મોરબીમાં પાન-માવા-બીડી ના કાળાબજારનો વેપાર બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર...
આમરણ મુકામે દાવલશા પીર નો 525 મો વાર્ષિક ઉષ શરીફ તા. 15/7/2019 સોમવારે યોજાશે
આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતિક હઝરત દાવલશાપીર વલી અલ્લાહ નો ઉષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15/7/2019 અને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉષ મા...
મોરબી: અંતે માજી પાલિકા પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ આપતું ભાજપ : ત્રણ વોર્ડમાં ઉમેદવારો...
મોરબી નગર પાલિકામાં સખળ-ડખળ વચ્ચે ત્રણ વોર્ડમાં ઉમેદવારો બદલ્યા : માજી પ્રમુખ લલિત કામરિયાની બાદબાકી : પ્રભુભાઈ ભૂત પણ હવે વોર્ડ નંબર આઠમાંથી લડશે
મોરબી : હાલ મોરબી નગરપાલિકાના ઉમેદવારો માટે ગઈકાલે ભાજપ...


















