મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત...
અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં...
જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી
મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે જેઓ 28 વર્ષથી માથે ગરબા લઈ પોતાના...
મોરબીમાં ચાર દીકરીઓએ દિવંગત પિતાને કાંધ આપી “દીકરો દીકરી એક સમાન” સૂત્ર સાર્થક કર્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે....
મોરબી પાલિકાના ચેરમન દ્વારા જ રોડ સહિતના કામોમાં ભષ્ટ્રાચારની આશંકા
રોડ-રસ્તા માટે 7 કરોડના કામો મંજુર, પણ અમલવારી ન થઈ! : રસ્તાના કામો માટે ઉઠાવેલા વેધક સવાલો અંગે ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી
મોરબી :...




















