મોરબી: 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું
સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા...
મોરબી જિલ્લામાં કોરોના વધ્યો, બેકાબુ સ્થિતિ વચ્ચે આજે 25 કેસ, બે દર્દીના મૃત્યુ
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3579 કેસમાંથી 3220 સાજા થયા, આજે બે દર્દીના મૃત્યુ સાથે કુલ 216ના મોત, એક્ટિવ કેસ વધીને 143 જેટલા થયા
મોરબી : આજે મોરબી જિલ્લા આરોગ્ય...
મોરબીના ગ્રીનચોકમાં 25 ટેસ્ટિંગ કીટ સાથે આવેલ કોવિડ ટેસ્ટ માટેના કર્મચારીઓને 10 પોઝિટિવ કેસ...
મોરબી: હાલ મોરબીના ગ્રીનચોકમાં 25 ટેસ્ટિંગ કીટ સાથે આવેલ કોવિડ ટેસ્ટ માટેના કર્મચારીઓને 10 પોઝિટિવ કેસ મળ્યા હતા જુઓ તસવીરો
મોરબી: રૂ. ૪ લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારાઇ
હાથ ઉછીનાં રૂપિયા લીધા બાદ આરોપીએ રૂપિયા ન ચૂકવતા હવે બમણી રકમ ચૂકવવી પડશે
મોરબી : મોરબીમાં એક સદગૃહસ્થે સબંધના દાવે હાથ ઉછીનાં રૂપિયા આપ્યા બાદ એક શખ્સે આ રૂપિયાના વળતર પેટે...
મોરબીમાં એસટી બસોના પૈડા થંભી ગયા : ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી
કર્મીઓની હડતાલને પગલે ડેપોમાં બસના થપ્પા લાગ્યા : એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
મોરબી : રાજયભરમાં બુધવારે રાતથી એસટી કર્મીઓની હડતાળ શરૂ થઈ જતા તમામ એસટી બસોના પૈડા થંભી ગયા...