Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી: 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા...

મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65

વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...

શુક્રવાર : મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા ,3 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ:...

આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે  મોરબી :...

હળવદ તાલુકા પંચાયતના મહિલા સદસ્યનું કોરોનાથી મૃત્યુ

હળવદ  હાલમા થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણછોડગઢ ગામે રહેતા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી...

મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો

સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...