કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી
તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...
મો૨બીમાં ૨ીસામણે બેઠેલ પત્નીને તેડવા આવેલા પતિની સાસ૨ીયાઓએ ધોલાઈ ક૨ી
મો૨બી પંચાસ૨ ૨ોડ ભા૨તપ૨ામાં ૨હેતા અલ્લા૨ખાં હુશેન ૨ાઉમા સંઘી (ઉ.૪૪)ને તેના પત્ની જેતુનબેન સાથે અણ બનાવ હોય પત્ની માવત૨ે ૨ીષભણે હોય અલ્લા૨ખાં ૨ાઉમા પત્નીને તેડવા માટે ગયો હતો. ત્યાં બોલાચાલી થતા...
મોરબીના ઉંચીમાંડલ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનુ મોત
મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબી : 23 બોટલ વિદેશી દારૂ 24 બિયરના ટીન સાથે 3 ઝડપાયા
મોરબી : મોરબીના લાલપર ગામ પાસે પોલીસ દ્વારા દારૂની બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 23 બોટલા દારૂ અને 24 બીયરના ટીન સાથે કુલ મળીને ત્રણ શખ્સની ધરપકડ કરવામાં...
મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર ત્રણેય શખ્સોની ધરપકડ
હાલ મોરબીના સુખી પરિવારની સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી ત્રણ ઇસમોએ સર્વસ્વ લુંટી લીધું હતું એટલું જ નહિ આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોય જે ગુનામાં...



















