મોરબીના ટીંબડી અને હજનાળી પાસેના અકસ્માતોમાં બે યુવાનોના કમોત
મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેના ઓએસિસ સિરામીકની સામે રોડ ઉપર એક બાઇક કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત થઇને ટ્રકની પાછળ ઘુસી જતા ટ્રકના તોતીંગ વ્હીલ માથા ઉપર ફરી જવાથી અશોકભાઈ માવજીભાઈ...
મોરબીના પબ્લિક યુરિનલ માં લાગી પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર સાથેની ટાઇલ્સ
સામાકાંઠા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ
મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આંતકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ...
મોરબીમાં કામ ધંધે જવા માતાએ ઠપકો આપતા કોળી યુવાનનો પાણીમાં ઝંપલાવી આપઘાત
મોરબીના નવી ટીંબડી ગામે પથ્થરોની ખાણોના ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય તેવા જ એક ખાડામાં ઝંપલાવીને કોળી યુવાને આપઘાત કરી લીધો હતો.
મોરબીની સામેકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા મેહુલ કિશોરભાઈ પરમાર જાતે...
મોરબી : માસૂમ તરુણની હત્યા તેના સગા માસાએ કરીને લાશને સંપૂર્ણ સળગાવી નાખી’તી
પત્નીના સાઢુંભાઈ સાથેના આડા સબંધની શંકાએ યુવકે નિર્દોષ બાળકની ક્રૂર હત્યા કર્યાની કબૂલાત
મોરબી : મોરબીના ઘુન્ડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનો બનાવમાં પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના...
વાંકાનેરમાં તા.28 થી લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી ટેનિશ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ
વાંકાનેર: વાંકાનેર મુકામે આગામી તા. 28/04/2022 ના રોજથી પાવર હાઉસ સામે લાકડાધાર ગ્રાઉન્ડમાં લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે જેની એન્ટ્રી ફી રૂ. 8000 રાખેલ છે વધુ માહિત મુજબ...




















