Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં ગેરકાયદે ધમધમતા કતલખાના મુદ્દે ઊચ્ચકક્ષાએ ફરિયાદ થઇ

કોલેજ, સ્કૂલ અને ધાર્મિકસ્થાન આસપાસ ધમધમતા કતલખાનામાં પ્રાણીઓની કરાતી કતલ બંધ કરાવવા માંગ મોરબી : હાલ મોરબીમાં અમુક વિસ્તારોમાં પ્રાણીઓની ગેરકાયદેસર કતલ કરી જાહેરમાં માસ મટનનું વેચાણ થતું અટકાવવા પ્રાણીઓ ઉપર અત્યાચાર...

મોરબીની શાળાના બાળકો-શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિધાલય મોરબી-૨ દ્વારા તાજેતરમાં સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક સુધીના ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી...

મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ જમીન કૌભાંડ આચર્યું, આરોપી ઝડપાયો

જમીનની માંગણી સ્વીકૃત ના થતા નકલી ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરી લેવાનો કર્યો પ્રયાસ : નકલી સરકારી કાગળો અને અધિક કલેકટરની સહી પણ જાતે જ કરી લીધી મોરબી : મોરબીમાં...

LIVE રાત્રે 12.30 વાગ્યે : મચ્છુ 2 ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં...

મચ્છુ 1ની સપાટી વધી 0.45 મીટરે ઓવરફ્લો : મચ્છુ 2 ડેમમાંથી 32 હજાર કયુસેક જેટલું પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે મોરબી : મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદના પગલે અગાવથી ઓવરફ્લો થઈ...

ટંકારા પોલીસ સ્ટેશનની લોકઅપમાંથી નાસી છુટેલ લૂંટ ધાડનો આરોપી 21 વર્ષે પકડાયો

મોરબી : હાલ મોરબી જિલ્લામાં લૂંટ – ધાડ જેવા ગુન્હાને અંજામ આપી ટંકારા પોલીસ મથકની લોકઅપમાંથી નાસી જવાના ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફરલો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...