સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત
સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...
મોરબી નીચીમાંડલ ગામે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો રાજકોટ ખસેડાયો
મોરબીના હળવદ હાઇવે ઉપર આવે નિચી માંડલ ગામની સીમમાં દયારામભાઈ નરભેરામની વાડીએ રહીને મજૂરીકામ કરતા રમેશભાઇ નંદરૂભાઇ ભીલ આદિવાસી (ઉંમર વર્ષ ૪૦) નામના મુળ મધ્યપ્રદેશના મજુર યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે...
મોરબી: સેવાસદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને ખસેડી દેવાયા
ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને નોટિસ આપ્યા બાદ મામલતદારે કડક કાર્યવાહી કરી
મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને હટાવવા તંત્રે કડક કાર્યવાહી કરી હતી.આગઉ આ...
હળવદમાં ખેતીના થયેલા સર્વેના આકડા ખેડૂતો માટે અન્યાયકારી : ધારાસભ્ય સાબરીયા
ધારાસભ્ય સાબરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી વરસાદ બંધ થાય પછી ફરીથી ખેતીમાં સર્વે કરવાની માંગ કરી
હળવદ : હળવદ તાલુકામાં અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો અને સરકારી તંત્રએ જે ખેતીવાડીના નુકશાની આકડા દર્શાવ્યા...
મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...



















