મોરબીના : રામધન આશ્રમે ગુરુપૂર્ણિમા ની ઉજવણી મોકૂફ રાખેલ છે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: આગામી તા. 5/7/2020 ને રવિવારના રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ હાલ કોરોના ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ હોય તેવું મંદિરના વ્યવસ્થાપકો...
ટંકારાના નવા બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા લોકોમાં આક્રોશ
હાલ તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી
મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની રાહ જોતું તંત્ર
ટંકારા : ટંકારા તાલુકાને...
હળવદ : પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવી માનવતા દાખવી
હળવદ: ઘણીવાર જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેકી દેનાર લોકો જાણતા હોતા નથી કે તેની નાનકડી બેદરકારી પશુઓ માટે જીવના જોખમ સર્જી સકે છે હળવદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં...
વાંકાનેર: પ્રોહિબિશન ના ગુના હેઠળ 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપી ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહીત તેમજ પ્રોહિબિશન ના ગુના હેઠળ 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપી ઝડપાયા રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને પોલીસે...
મોરબી : ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર
મોરબી : ચારેક દિવસ પહેલા મોરબીથી ગુમ થયેલા એક આધેડની લાશ આજે અવાવરું જગ્યાએથી મળી આવતા એ. ડીવી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સ્થળ તપાસ તેમજ આજુબાજુની જગ્યાના નિરીક્ષણ...