મોરબી : NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આ તારીખે મળશે
મોરબી : સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે. કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને...
હળવદના જુના દેવળીયા ગામે કાલથી 15 દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન
હળવદ : હાલ હળવદના જુના દેવળીયા ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ગામમાં કોરોના કેસ ઉતરોતર વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા...
મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું...
માળીયા નજીક આર્મીનો સામાન ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો : બે ઘાયલ
મોરબી : આજે માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી.કેન્ટીનનો સમાન લઈને પરત...
વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...



















