મીરબીના આલાપ પાર્કમાં એક શામ અમર શહીદો કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો
માતૃભુમી વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજલિબેનના કાર્યક્રમમાં મોટી સંખ્યામ લોકો ઉપસ્થિત રહ્યા
મોરબી : હાલ મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 થી 27 એક શામ શહીદો કે નામ અંજલિબેન આર્યનો કાર્યક્રમ ગઈ...
વાંકાનેરમાં હજુ પણ અનેક લોકો બેદરકાર! પી.આઈ.એ માસ્ક સાથે શિખામણ પણ આપી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં કોરોનાનાં કહેર વચ્ચે હજુ પણ બેદરકાર લોકોને માસ્ક સાથે સમજણ પણ શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે હજુ પણ અમુક બેદરકાર લોકો માસ્ક પહેરવામાં ઘોર...
મોરબી : સુપર માર્કેટમાંથી IPL કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ સટ્ટો રમતો...
મોરબી: સુપર માર્કેટમાં આઈપીએલની કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એલસીબી એ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ...
મોરબી નગર પાલિકાના ભૂગર્ભ સહિતના સફાઈ કર્મીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ
કોંગી ગ્રણીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી
મોરબી : આજે મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મામલે સફાઈ...
હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો
હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના સુંદરગઢ...



















