મોરબીનો લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં યોજવા માંગ
રબીમાં સાતમ આઠમના તહેવારો નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોક મેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે
મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા...
ગાળાના પાટિયા પાસે અકસ્માતે પલ્ટી
મોરબી : તાજેતરમાં મોરબી નજીક ગાળાના પાટિયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 એલ 1838 નંબરની કાર ઓવરટેક કરવા જતાં પલટી મારી ગઈ હતી.
આ બનાવમાં કાર ચાલકને ઇજા...
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ પડતા ૨૦ થી વધુ પશુઓના મોત
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી...
જાણો આ નવા ૨૦૨૫ ના પ્રથમ સપ્તાહ નું સાપ્તાહિક રાશિ ફળ મોરબી ના યુવા...
મેષ રાશિ નું સાપ્તાહિક ફળ
પોઝિટિવઃ- આજે તમને કેટલાક સમયથી ચાલી
રહેલા તણાવમાંથી રાહત મળશે. મનને પ્રસન્ન
રાખવા માટે ફિલ્મો, મનોરંજન વગેરેના કાર્યક્રમો
પણ બનાવવામાં આવશે. ફોન પર એકબીજાની
ખબર-અંતર પૂછવાથી સંબંધો વધુ મજબૂત થશે.
ઉપરાંત દિવસ...
મોરબીના ધારાશાસ્ત્રી ની દલીલ ને માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રહેવાસી સુરેશભાઈ નટવરભાઈ બારોટ પર નાણા ધીરનાર અધિનિયમ કલમ હેઠળ વાંકાનેર સીટી પો. સ્ટે માં ગુ. રજી. નં. 11189007200364/2020 થી કલમ 306, 506(2) મુજબ ગુજરાત નાણાં ધીરનાર...















