મોરબીના જુની પીપળીમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

0
103
/

મોરબી : મોરબી તાલુકાના જુની પીપળી ગામમાં રહેતા યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની મળતી માહિતી મુજબ જૂની પીપળી ગામમાં રહેતા અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા 30 વર્ષીય નિતીનભાઇ મૂળજીભાઈ મકવાણાએ આજે તા. 30ના રોજ વહેલી સવારે અજાણ્યા કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી, તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી મુજબ જૂની પીપળી ગામમાં રહેતા અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા 30 વર્ષીય નિતીનભાઇ મૂળજીભાઈ મકવાણાએ આજે તા. 30ના રોજ વહેલી સવારે અજાણ્યા કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી, તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/