1મોરબીમાં કાલે રવિવારે કોવિડ વેક્સિનેશનની સ્પેશિઅલ ડ્રાઈવ યોજાશે

0
59
/
/
/

મોરબી : કાલે મોરબી શહેર માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ આવતીકાલે તારીખ 12ને રવિવારે યોજાનાર છે.

કોવીડ-19 (ઓમીક્રોન)ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતીકાલ તારીખ 12ને રવિવારનાં રોજ સવારના 7 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી મોરબી શહેરમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરીકો માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે. જેમાં મોરબી શહેરમાં દરેક વોર્ડમાં વોર્ડવાઈઝ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/