Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીની સુદર્શન સોસાયટીના રહીશો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી અપાઈ !!

ચૂંટણી પૂર્વે ભૂગર્ભ, રોડ-રસ્તા અને પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા ઉકેલવા માંગ મોરબી : હાલ મોરબીમાં લીલાપર-કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ ટી. કાનાણી તથા સોસાયટીના સભ્યો દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને...

મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન

મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે...

શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...

બ્રિજેશ મેરજા હવે મોરબીમાં ભાજપના સિમ્બોલ પરથી ધારાસભ્યની ચૂંટણી લડે તેવી શક્યતા !!

પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને ભાજપ તરફથી મેદાનમાં ઉતરાય તેવો તખ્તો ગોઠવાતા ભાજપના સ્થાનિક નેતાઓ મુંઝવણમાં મોરબી : મોરબીમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપી સૌને ચોંકાવી દીધા છે....

19 મે (કોરોના રિપોર્ટ) : મોરબી જિલ્લામાં 753ના ટેસ્ટમાંથી 20 પોઝિટિવ, આજે 70 સાજા...

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6351 કેસમાંથી 5522 સાજા થયા જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 488 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...