મોરબીના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે !!
મોરબી પાલિકા દ્વારા શહેરના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે ૧૦૨૦ મીટર લાંબા અને અઢી મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં...
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ પડતા ૨૦ થી વધુ પશુઓના મોત
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી...
પેપરમાં ગેરરીતિ બાબતે મોરબી “આપ” દ્વારા કલેક્ટરને આવેદન
મોરબી : આજે ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.થયેલ પેપરકાંડમાં યોગ્ય તપાસના આદેશ આપી...
વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને પાર્કિંગ સ્પેસ મળી રહેશે. આ ઉપરાંત શાળાઓ-...
હળવદમાં Dysp રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ
ડીવાયએસપી, મામલતદાર,પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું
હળવદ : હળવદમાં જાણે કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા...




















