મોરબીના ‘ક્રિષ્ના’ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ વાળા જયેશભાઇ બાબરીયાના સુપુત્ર ચી. વિવેક નો આજે જન્મદિન
મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલક જ્યેહભાઈ બાબરીયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી મિત્તલબ જયેશભાઇ બાબરીયા ના સુપુત્ર ચી. વિવેકનો આજે જન્મદિન...
મોરબીમાં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ : ઝેરોક્ષની દુકાનવાળા સામે ફરિયાદ
ઝેરોક્ષની દુકાનવાળાએ રૂ. 100માં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું ‘તું : બી ડિવિઝન પોલીસે નાયબ મામલતદારની ફરિયાદના આધારે તપાસ આદરી
મોરબી : મોરબીમાં બોગસ ચૂંટણીકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ...
મોરબી : પેપરમિલમાં લોડરની ઠોકરે યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો...
મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...
ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...


















