મોરબીમાં બાવડની ઝાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
લખધીરપુર રોડ ઉપરની ઘટનામાં ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો
મોરબી : આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે, ફાયર...
મોરબીમાં આજે બપોરે 12 થી 2 દરમિયાન 10 મીલીમીટર વરસાદ પડ્યો
મોરબી : મોરબીમાં જૂન માસના પ્રારંભે જ ચોમાસુ બેસી ગયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.દરમિયાન મોરબીમાં ગતરાત્રે 10 થી 12...
મોરબી જીલ્લામાં જુગારની વધુ સાત રેડ: ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ કુલ મળીને સાત રેડ કરવામાં આવી હતી જેમાં ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી...
મોરબીના બંધુનગર પાસે ઝેરી દવા પી લેતા યુવકનું મોત
મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭)એ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત...
મોરબી ઉમા ટાઉનશીપ ના બિલ્ડર અનિલભાઈનો આજે જન્મદિન
મોરબી: મોરબીના ઉમા ટાઉનશીપ ના બિલ્ડર અને બહોળો મિત્રવર્તુળ ધરાવતા અનિલભાઈ કડીવારનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ધ...




















