મોરબીના લાયન્સનગર વિસ્તારમાં કચરાના ઢગલા
મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ઘણા સમયથી ગંદકીનો સળગતો પ્રશ્ન છે. જેમાં સફાઈના અભાવે આ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે. પાલિકાની કચરા ગાડી જ કચરો...
ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..
ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે
ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...
મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી ટ્રાફિક જામ
(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) : મોરબી આજે સવારે મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી સતત 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા...
મોરબી: આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ
ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી, દુકાનો અને મકાનના છાપરા ઉડયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું હતું.જોકે વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદ પડ્યો...
મોરબી જીલ્લા અને શહેરમાં શ્રી રાજપૂત કરણી સેના ટીમના નવા હોદેદારોની વરણી
શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુક્ત કરવામાં આવેલ છે
તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે...



















