મોરબી : હળવદ-વાંકાનેર સહીત જીલ્લામાં ૩૦ વીજપોલ ધરાશાયી, ૯૯ ગામોમાં વીજળી ગુલ
હાલ વાવાઝોડા બાદ મોરબીમાં રાત્રીથી વરસાદ શરુ થયો છે અને વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ૩૦ જેટલા વીજપોલ પડી ગયા હોય જેથી ૯૯ ગામોમાં...
મોરબી: ખેડૂતોને રવિપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડાયું
વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે
મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ...
મોરબીના ખરાબ રોડની દયનીય સ્થિતિ સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.
આ રજૂઆત અનુસાર મોરબીના...
મોરબીમાં આજે શુક્રવારે રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36
મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ...
મોરબી: સહકારી બેન્કોમાં આત્મનિર્ભર યોજના માટે ફોર્મ વિતરણ શરૂ થતા લાઈનો લાગી
રાજકોટ નાગરિક બેંકમાં ભીડ થતા સામાજિક અંતર જાળવવાની વ્યવસ્થા કરાઈ
મોરબી : મોરબી નાગરિક બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની સહકારી બેંકોમાં આજે આત્મનિર્ભર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં...


















