મોરબીમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર ડોક્ટરને દંડ ફટકારાયો
મોરબીના આસ્વાદ પાન પાસે જાહેરમાં અનુરાગ ક્લિનિકને બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરતા હોવાથી જીલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા તેમની સુચનાને પગલે જી.પી.સી.બી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી. અનુરાગ ક્લિનિકને...
ટંકારા: કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પોસ્ટ ઓફિસે ગ્રાહકોને ધરમના ધક્કા
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ધરમધક્કા ટંકારા પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીને કારણે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે
બહારગામથી આવેલા લોકો કનેક્ટિવિટીને કારણે સવારથી બપોર સુધી બેસી કોઈ પણ કામ થતું...
મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીનો ભૂતકાળ-વર્તમાન-અને ભવિષ્ય
60નો દાયકો સમાપ્ત થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી શરુ નથી થઇ
સમયાંતરે ઘડિયાળમાં ફેરફારો આવતા ગયા : ચાવી વારી કલોક,...
હળવદમાં જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ કરાયું
સુખપર અને શક્તિનગર ગામે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
હળવદ: હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રોગચાળા સામે રક્ષણ મેળવવા ગર્ભવતી મહિલાઓને દવાયુક્ત...
મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...



















