મોરબીમાં વધુ બે ડીગ્રી વગરના ડોક્ટરોની ધરપકડ !!
હાલ મોરબીમાં તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ચલાવતા તબીબો સામે મોરબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા તાજેતરમાં ત્રણ બોગસ તબીબને ઝડપી લઈ, માનવ આરોગ્ય સાથે...
મોરબી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્રની જાહેર અપીલ
બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે
મોરબી : આગામી તા.૩/૦૫/૨૦૨૨ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬...
માળીયા તાલુકાના ઘાટીલા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા
માળિયા તાલુકાના ધાટીલા ગામે ખંઢેર મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસ...
મોરબીમાં દસ્તાવેજ નોંધણી માટેની વેબ સાઈટમાં અવાર નવાર ધાંધિયા, કાયમ લાંબુ વેઇટિંગ!!
ગરવી ગુજરાત સાઇટ પર અવારનવાર ક્ષતિઓ આવતા ટોકન મેળવવામાં અરજદારોને થતી પારાવાર હાલાકી
મોરબી : હાલ રાજ્યભરમાં ચાલતી દસ્તાવેજ નોંધણીઓની ઓનલાઈન પ્રક્રિયામાં નબળી સિસ્ટમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા હોય એવા બનાવો રોજીંદા...
ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ અર્પણ
નવરાત્રી મહોત્સવના સભ્યોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને આ કોવિડ સેન્ટરને રૂ.2.51...



















