મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એ.કે પટેલની વરણી

0
85
/

મોરબી : તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે.પટેલની આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરી છે.

આ વરણીને આમ આદમી પાર્ટીના મોરબીના પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂ, મહામંત્રી પરેશ પરિયા, ચંદ્રકાંત વિરમગામ, પી.એમ ચોખલિયા, મહાવીરસિહ ઝાલા, મનોજસિહ ઝાલા તેમજ દિલીપભાઈ પૈજા અને ગોકળભાઈ ભરવાડ તેમજ જબલપુર સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ ફેફરે આવકરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/