Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

બુધવાર(2pm) : મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ 5 કેસ થયા

મહેન્દ્રપરા વિસ્તારના વૃદ્ધ અને જુના મકનસર ગામના યુવક કોરોના સંક્રમિત મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે સવારે મોરબી શહેરમાં 2 તથા ટંકારા શહેરમાં 1 એમ...

મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત

નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી...

ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...

મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન

મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી...

મોરબીના દરબાર ગઢના પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીનું તળાવ

પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો મોરબી : મોરબીના દરબાર ગઢ.પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીની રેલમછેલમ થઈ હતી. જોકે પાલિકાના વોટર વર્ક્સના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...