મોરબી : મહેશ હોટલ પાસે ઉભરાતી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય
ગટરોના ખુલ્લા ઢાંકણા મોં ફાડીને રાહ જુવે છે કોઈ મોટા અકસ્માતની : આ વિસ્તારમાં શાળા-કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓને ભારે હાલાકી
મોરબી : મોરબીનો ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે કે જ્યાં ગટરો ઉભરાવવાની...
સમુહ નહીં, સૌના ઘરે લગ્ન: સતવારા સમાજના 31 યુગલો આગામી ગુરુવારે પ્રભુતામાં પગલા માંડશે
કોરોના વાયરસના લીધે સમૂહમાં નહીં પરંતુ પોતપોતાના ઘરે લગ્ન પ્રસંગ યોજાશે
મોરબી : હાલ મોરબી સતવારા સમાજના સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસના લીધે સમુહ નહીં...
મોરબીના જૂના સાદુળકા ગામેથી મહિલા લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ ચાલુ
મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે....
ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન
મોરબી: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી
શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી...
મોરબી જિલ્લામાં માસ્ક પહેર્યા વગર ફરતા 108 જેટલા લોકો પર દંડનીય કાર્યવાહી
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે. આમ...

















