હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલપંપના કર્મચારીને ધમકી આપીને લુટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને મોરબી એલ.સી.બી....
મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા ટૂંક સમયમાં શહેરના ૧૩ વોર્ડમાં લોકશાહી બચાવો પદયાત્રા યોજાશે
મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા મોરબી શહેરના તમામ વોર્ડની અંદર આગામી દિવસોમાં લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા ૨૬ દિવસ સુધી શહેરના જુદા જુદા વોર્ડમાં ફરવાની છે
આગામી...
મોરબીના વતની ડો. વત્સલ મેરજાની એશિયાની સૌથી મોટી કોવીડ-19 હોસ્પિટલમાં નિમણુંક
મોરબી : UPSC દ્વારા લેવાતી મેડીકલ ઓફીસર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની પરીક્ષા પાસ કરી BSFમાં આસી. કમાન્ડન્ટ / મેડીકલ ઓફીસર કલાસ 1 તરીકે ભુજમાં નિમણુંક પામેલ મોરબીના રહેવાસી ડો. વત્સલ દિનેશભાઇ મેરજા...
મોરબીમાં માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે
મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે...
મોરબીમાં રસ્તામાં બંધ પડેલા ટ્રકને હટાવી લેવા મુદ્દે તકરાર : બે ઈજાગ્રસ્ત
ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી નજીક રસ્તામાં બંધ પડેલા ટ્રકને હટાવી લેવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે ભાઈઓને ત્રણ શખ્સો સામે માર માર્યાની એ...

















