મોરબીમાં વીજળીની ફરિયાદ ક્યાં કરશો : મોરબી જિલ્લાના PGVCLના કંપ્લેન નંબરોની યાદી
મોરબી PGVCL વિભાગ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નબરો જાહેર કરાયા
મોરબી : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોય છે. વીજ લાઈનમાં ફોલ્ટ થવાને કારણે...
માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ
માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ...
માળીયા આઈટીઆઈમાં વિવિધ કોર્ષમાં એડમીશન માટેની પ્રક્રિયા શરુ કરાઈ
માળિયા: ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં નવા વર્ષ-૨૦૨૦ ની પ્રવેશ પ્રક્રીયા શરુ કરવામાં આવેલ છે
સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં ધોરણ ૧૦ પાસ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,...
હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો
એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો
કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...
મોરબીમાં ખાનગી સ્કૂલ-કોલેજોની ફી માફ કરવા ‘આપ’નું કલેક્ટરને આવેદનપત્ર
મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટ દ્વારા શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાનની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને મુખ્યમંત્રીને સંબોધીને...