મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ...
માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...
જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ
મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે
'દિવ્યદ્રષ્ટિ'...
મોરબીના જાહેર સ્થળોએ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવા માંગણી
સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબી નગરપાલીકા હેઠળ આવતા દરબારગઢ, કલેક્ટર બંગલા આગળ, સરકારી હોસ્પીટલ આગળ, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની અંદર જે વર્ષો જુનો રાજાશાહી...
મોરબીના વિશ્વસનીય ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો શું છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ
મોરબી: મોરબીના હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો એક નહિ અનેક પ્રકારની છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ
(૧)- સૌથી પહેલા તો એ જાણીએ કે ફિઝિયોથેરાપી એટલે શું? અને તે જીવનને ટ્રેક પર...