મોરબીમાં રામજી મંદિરના પ્રાંગણાંમાંથી રક્તચંદન સહિતના કિંમતી વૃક્ષો કાઢી ફેંકાયા
અવધ સોસાયટીમાં બનેલો બનાવ : મોટી ઉંમરનો અજાણ્યો માણસ સીસીટીવીમાં કેદ
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલી અવધ સોસાયટીના રામજી મંદિરના પ્રાંગણમાંથી મોટી ઉંમરનો અજાણ્યો શખ્સ રક્ત ચંદન સહિતના કિંમતી વૃક્ષોની તોડફોડ...
મોરબીને નર્કાગાર બનાવનાર નગરપાલિકા ક્યારે જાગશે ? કોંગ્રેસનો અણીયારો સવાલ
મોરબીની ગંદકીથી પ્રજા પરેશાન છે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગશે કે શું : રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરુ
મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની...
આગામી 3, 10, 13 અને 17 માર્ચે મોરબીના આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ...
મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠાને પણ અસર પહોંચશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તે સબસ્ટેશનમાંથી નીકળતા દરેક 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે...
જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી
મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS...
મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફીસરનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો
મોરબી – માળીયા ( મિ ) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રત્યેક દિવસે મોરબી – માળીયા ( મિ ) વિસ્તારના પ્રશ્નો ઉઠાવીને પોતાના મતવિસ્તારને ઘણા વર્ષોથી થતા અન્યાય...




















