કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી,...
મોરબીમાં આવાસ યોજનાના નામે ચીટિંગ કરનાર શખ્સનો શરતી જામીન પર છુટકારો
મોરબી: મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બેાગસ સિક્કા બનાવી લોકોને છેતરીને નાણા પડાવી લેવાયા હોય ચીટીંગનેા ગુનો નેાંધાયા બાદ યુવાનને પેાલીસે દબોચ્યો હતો જેલ હવાલે રહેલ ચીટીંગના ગુનાના...
મોરબી પાલિકા પંચાયતની ચૂંટણી માટે બાવન રૂટ રવાના થયા
વીસી હાઈસ્કૂલ અને ઘુંટુ પોલીસટેકનિક રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરે કામગીરીનો પણ ધમધમાટ
મોરબી : મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોય આજે સવારથી વીસી...
મોરબીમા ઉદ્યોગકારો નુકશાની વસુલનો નિર્ણય રદ ન કરે તો 10મીથી ટ્રકોના પૈડાં થભી જશે
ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ સીરામીક એસો.ને પત્ર લખી ટ્રક હડતાળ પડવાની ગર્ભિત ચીમકી આપી
મોરબી :તાજેતરમા મોરબીમાં વરસાદના કારણે રોડ ભારે ખંડિત થાય છે.આથી સીરામીક ટાઇલ્સ લઈને નીકળતા ટ્રકોમાં ટાઇલ્સને નુકશાન પહોંચે છે.જેથી...
મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુકલ દ્વારા સંકલિત એકાત્મતા ગાથા પુસ્તિકા વિમોચન
મોરબી સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ દ્વારા સંકલિત ભારત એકાત્મતા ગાથા (એકાત્મતા સ્તોત્ર પર આધારિત) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ બુકના ઉપયોગ અને મહત્વ...