મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ

0
215
/
/
/

મોરબી: મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવનાર છે તેમજ  સાથે મોરબીને મહા નાગર પાલિકાનો દરજ્જો મળવો જોઇયે તે વાતે સહમત હોય તેવા લોકોની સિગ્નેચર લઈ લોકમત મેળવવા માટેનો એક કેમ્પ પણ યોજાશે તેવું સ્વચ્છતા અભિયાન સમિતિના વિપુલભાઈ એ જણાવેલ છે જેથી આવતી કાલે જૂના બસસ્ટેન્ડ ખાતે સૌ ને પધારવા આમંત્રણ આપવામાં આવે છે તેમાં ગણેશજીની ઇકો ફ્રેંડલી મુર્તિ બપોરે 4 વાગ્યાથી 6 સુધીમાં બાપસીતારામ ચોકમાં આનદ સ્ટેશનરી પાસે અને સેલુલર વર્લ્ડની નીચે રાખેલ છે જેમાં જે લોકોએ અડ્વાન્સ બૂકિંગ કરાવેલ હોય તેમને જ આ મુર્તિ આપવામાં આવશે 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner